12/05/2026
બાળકોની ખુશીઓ, હરિયાળીની તાજગી અને પરિવાર સાથેના સુંદર પળો — આ બધું એકસાથે મળે ગુજરાત સાયન્સ સિટીના નેચર પાર્કમાં! અહીંનું પ્રકૃતિમય સૌંદર્ય, શાંત વાતાવરણ અને બાળકો માટેનું મજેદાર પ્લે એરિયા દરેક મુલાકાતીને આનંદ અને નવી ઊર્જાનો અનુભવ કરાવે છે. KidsFun FamilyTime