Swaraj Ashram, Bardoli.

Swaraj Ashram, Bardoli. Historical place of Sardar.

ગુજરાત ગાર્ડિયનના પત્રકારત્વના યશસ્વી ૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ “The Coffee Table Book” લોન્ચ અને “ધ ગાર્ડિયન્સ ...
18/02/2026

ગુજરાત ગાર્ડિયનના પત્રકારત્વના યશસ્વી ૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ “The Coffee Table Book” લોન્ચ અને “ધ ગાર્ડિયન્સ ઓફ ધ સિટી એવોર્ડ્સ” કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના કરકમળે સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલને આપવામાં આવ્યો હતો, તદ્ઉપરાંત
“Life stories of successful people“માં સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝ. પટેલનો સમાવેશ થવા બદલ પ્રમુખશ્રી ભીખાકાકાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આ સન્માન બદલ ગુજરાત ગાર્ડિયન પરિવારનો હૃદયપૂર્વક આભાર, અને આ તકે, શ્રી પ્રિતેશભાઈ માલવી તથા પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ તમામ મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર... 💐🙏

સ્વરાજ આશ્રમ બારડોલી માં ટ્રસ્ટના મંત્રી શ્રીમતિ નિરંજનાબેન કલાર્થી હસ્તે કરવામાં આવ્યું…
26/01/2026

સ્વરાજ આશ્રમ બારડોલી માં ટ્રસ્ટના મંત્રી શ્રીમતિ નિરંજનાબેન કલાર્થી હસ્તે કરવામાં આવ્યું…

સ્વરાજ આશ્રમ એ આ ગ્રાઉન્ડ ભાડે આપ્યું નથી એ સર્વે એ નોંધ લેવી 🙏🏻
22/01/2026

સ્વરાજ આશ્રમ એ આ ગ્રાઉન્ડ ભાડે આપ્યું નથી એ સર્વે એ નોંધ લેવી 🙏🏻

Address

Station Road
Surat
394601

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

02622220034

Website

Alerts

Be the first to know and let us send you an email when Swaraj Ashram, Bardoli. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share