19/09/2026
🙏 ગણપતિ બાપા મોરિયા 🙏
જોલી પાર્ક યુવક મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત આજે યોજાઈ ભવ્ય મહા આરતી 🪔✨
વિઘ્નહર્તા ગણપતિ બાપાને પ્રિય એવા મોદક લાડુનો પ્રસાદ ભક્તિભાવથી તૈયાર કરી સૌ ભક્તજનોને પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવ્યો. ❤️
🪔 ભક્તિ…
🙏 શ્રદ્ધા…
🍥 પ્રસાદ…
✨ અને બાપાના આશીર્વાદ…
આજની મહા આરતીની કેટલીક સુંદર પળો… ❤️
ગણપતિ બાપા મોરિયા!
મંગલ મૂર્તિ મોરિયા! 🚩🙏