16/09/2026
વસીલો કોનો અને શા માટે? ઔલિયા-એ-કિરામના વસીલા પર બુલબુલે કાઠિયાવાડનો દમદાર જવાબ! 🌹✨
Waseela Ghairullah Se Mangna Nahi, Mehboobane Khuda Ka Sahara Lena Hai! Tap '...more' to understand 📜👇
બુલબુલે કાઠિયાવાડ હઝરત અલ્લામા મૌલાના શકીલ અહમદ કાદરી સાહેબ નું વસીલાના મુન્કિરોને ચૂપ કરાવી દે તેવું દલીલ સભર બયાન!
🤲 જ્યારે એક ગુનેગાર બંદો અલ્લાહની બારગાહમાં પોતાની માફી માટે જાય છે, ત્યારે તે હાથ જોડીને કહે છે: "મૌલા, અમે તો પાપી અને ગુનેગાર છીએ, પણ તારી હજૂરમાં તારા નેક બંદાઓનો વસીલો લઈને આવ્યા છીએ!"
👑 ક્યાંક ગરીબ નવાઝ, ક્યાંક ગૌસે પાક, ક્યાંક બાબા ફરીદુદ્દીન ગંજ શકર, ક્યાંક જમીયલ શાહ દાતાર, ક્યાંક સૈયદ સરકાર રીઝકુલ્લાહ શાહ બાબા (કોડીનાર) અને ક્યાંક શાહે આલમ સરકાર (અમદાવાદ) નો વસીલો!
🌿 હઝરતે સ્પષ્ટ ફરમાવ્યું: "અમે ગૈરુલ્લાહથી નથી માંગતા, અમે તો ઔલિયાઅલ્લાહ અને અલ્લાહના પ્યારાઓનો વસીલો લઈને ખુદ અલ્લાહની બારગાહમાં જ ઝોળી ફેલાવીએ છીએ!"
"ખુદા સે માંગને કા હૈ અંદાઝ અપના અપના...
હમ તો મહબૂબાને ખુદા કા વસીલા લે કર મ